Nojoto: Largest Storytelling Platform

વિચાર એક કરી લે બરાબર વિચારી લે, કહી દે ખુદને બરાબ

વિચાર એક કરી લે
બરાબર વિચારી લે,
કહી દે ખુદને
બરાબર સાંભળી લે,
પછી કર તારી રીતે
રીતો તારી શોધી લે,
ભલે બધું નહીં થાય
પણ ઘણું થઈ રહેશે. 🧡📙📙🧡
#makingachoice #takingastep #findingways #doing #learning #makingachange #poemfrommetome #grishmapoems