અસંખ્ય કન્યાના પિતાના રૂપમાં એક દાતા. જેમને ચરણોમાં સદાય વસે માતાપિતાની છત્ર છાયા. અલબેલા શબ્દમાં કહું તો પટેલોના મોભી. જેમને માથે શોભે છે સેવાભાવી પાઘડી. જેમણે લાખો બહેનોની સાચવી રાખડી. અમારા અલગારી આલમ પરિવાર તરફથી લવજીભાઈ બાદશાહ જન્મદિનની હાર્દિક શુભકામના. ચારેય દિશામાં હંમેશા ગુંજતી રહે નામના. મારા ભાઈ તમને દીર્ઘાયુના હાર્દિક વધામણાં. પ્રભુ આપને દરેક કાર્ય અને કર્મમાં સાથ સહકાર આપે એ પ્રાર્થના. લિ. ગાયત્રી પટેલ #birthdayquotes #happybirthdaymeme