Nojoto: Largest Storytelling Platform

માં હંમેશા તમારી સાથે હોય, હારો ત્યારે તમારી હિંમ

માં 
હંમેશા તમારી સાથે હોય,
હારો ત્યારે તમારી હિંમત બને.
બિમાર પડો ત્યારે દવાથી લઈને દુઆ સુધી બધુ કરી જાણે.
દુનિયાની દરેક ખુશી તમને તેના ખોળામાં મળે.
કારેલા પણ મીઠા લાગે જયારે તેમાં તેનો પ્રેમ ભળે.
Happy Mother's day Mom

 #માં #yqgujarati #yqmotabhai #yqbaba #yqmother #mothersday