Nojoto: Largest Storytelling Platform

આમ તાળીઓનો વરસાદ ના વરસાવો હું તો પૂરેપૂરી ભીંજાઈ

આમ તાળીઓનો વરસાદ ના વરસાવો
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ
અરે એમાં શું થઈ ગયું
હું તને છત્રી મોકલાવી દઈશ
અરે કેમ ઝીલે છત્રી તેને
તે તો કાગડો બનીને ઉડી ગઈ
કંઈ વાંધો નહીં
હું તને રેઈનકોટ મોકલી દઈશ
રેઈનકોટ તો મે પહેરી લીધો
પણ સીલાઈ તો ઉતરડાઈ ગઈ
અરે હવે હું શું કરું
તું તો વરસાદમાં ભીંજાઈ જઈશ
શું કામ ચિંતા કરે છો તું
આ તો લાગણીનો વરસાદ છે
ભીંજાવું પડે તો ખુશીથી
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ કવિતા
આમ તાળીઓનો વરસાદ ના વરસાવો
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ
અરે એમાં શું થઈ ગયું
હું તને છત્રી મોકલાવી દઈશ
અરે કેમ ઝીલે છત્રી તેને
તે તો કાગડો બનીને ઉડી ગઈ
કંઈ વાંધો નહીં
હું તને રેઈનકોટ મોકલી દઈશ
રેઈનકોટ તો મે પહેરી લીધો
પણ સીલાઈ તો ઉતરડાઈ ગઈ
અરે હવે હું શું કરું
તું તો વરસાદમાં ભીંજાઈ જઈશ
શું કામ ચિંતા કરે છો તું
આ તો લાગણીનો વરસાદ છે
ભીંજાવું પડે તો ખુશીથી
હું તો પૂરેપૂરી ભીંજાઈ જઈશ કવિતા

કવિતા