Nojoto: Largest Storytelling Platform

જિંદગી લાગે દવલી તોય દરકાર કરી લે છે, વ્હાલુ લાગે

જિંદગી લાગે દવલી
તોય દરકાર કરી લે છે,

વ્હાલુ લાગે મોત
તોય એ વ્હાલને છેટું કરી લે છે,

સૌને લાગતું બેઅસર આદમ
કેવો પથ્થર બની રહે છે,

પણ એ જ જાણતો કે
સતત પડતી ધારમાં તિરાડ ન પડે 
એની બસ કોશિશ કરતો રહે છે. 🧡📙📙🧡
#life #beinghuman #struggles #efforts #holdingon #keepgoingon #gujaratipoems #grishmapoems
જિંદગી લાગે દવલી
તોય દરકાર કરી લે છે,

વ્હાલુ લાગે મોત
તોય એ વ્હાલને છેટું કરી લે છે,

સૌને લાગતું બેઅસર આદમ
કેવો પથ્થર બની રહે છે,

પણ એ જ જાણતો કે
સતત પડતી ધારમાં તિરાડ ન પડે 
એની બસ કોશિશ કરતો રહે છે. 🧡📙📙🧡
#life #beinghuman #struggles #efforts #holdingon #keepgoingon #gujaratipoems #grishmapoems