Nojoto: Largest Storytelling Platform

કેવી કેવી શરતો પ્રેમમાં હોય છે? શરતો વગરનો પ્રેમ



કેવી કેવી શરતો પ્રેમમાં હોય છે?
શરતો વગરનો પ્રેમ કદી હોતો નથી!
લગ્ન કરે તો પણ વચનો પૂરા કરવાના હોય છે
તો પછી શરતો તો પ્રેમમાં પણ હોય છે
આજે ઢોસા,કાલે પિત્ઝા
રિવરફ્રન્ટ પર મળવાનું હોય છે
ના આવે તો બીજો સંગ શોધવા જવું પડે છે
પ્રેમ કરો શરતો વગર!
શરતો લાગુ કરે છે
કોઈ સાથે ના બોલવું
મારી સામે જ જોવાનું છે!
બોલી હવે શરતો વગરનો પ્રેમ
ક્યાં શોધવાનો રહે છે?
- કૌશિક દવે 

 
સુપ્રભાત!!
આજે #પ્રેમ_કરો_શરત_વગર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes


કેવી કેવી શરતો પ્રેમમાં હોય છે?
શરતો વગરનો પ્રેમ કદી હોતો નથી!
લગ્ન કરે તો પણ વચનો પૂરા કરવાના હોય છે
તો પછી શરતો તો પ્રેમમાં પણ હોય છે
આજે ઢોસા,કાલે પિત્ઝા
રિવરફ્રન્ટ પર મળવાનું હોય છે
ના આવે તો બીજો સંગ શોધવા જવું પડે છે
પ્રેમ કરો શરતો વગર!
શરતો લાગુ કરે છે
કોઈ સાથે ના બોલવું
મારી સામે જ જોવાનું છે!
બોલી હવે શરતો વગરનો પ્રેમ
ક્યાં શોધવાનો રહે છે?
- કૌશિક દવે 

 
સુપ્રભાત!!
આજે #પ્રેમ_કરો_શરત_વગર શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes
kaushik14609033

kaushik

New Creator