પ્રેમ માં પડવું સેહલું છે પ્રેમ માં રેહવું સેહલું નથી મિત્રતા કરવી સેહલી છે મિત્રતા નિભાવવી સેહલી નથી પાપ કરવા સેહલા છે પુણ્ય કરવું અઘરું છે નિંદા કરવી સેહલી છે પ્રશંસા કરવી અઘરી છે ©Riddhi Shukla #મારાવિચારો