Nojoto: Largest Storytelling Platform

મારા અંત:કરણમાં છે તુ કાન કદીક સાદ પાડજે તો કાન મ

મારા અંત:કરણમાં છે તુ કાન
કદીક સાદ પાડજે તો કાન

મારા હ્રદયકમળમાં છે તુ ક્રિષ્ન
કદીક જ્યોત ફેલાવજે તો ક્રિષ્ન

મારા પ્રત્યેક સ્પર્શમાં છે તુ માધવ
કદીક ઝાંકળ પ્રસરાવજે તો માધવ

મારા જીવનની ધુરા છે તુ ગિરધર
કદીક ધરા પર પધારજે તો ગિરધર ક્રિષ્ન સંગાથે
મારા અંત:કરણમાં છે તુ કાન
કદીક સાદ પાડજે તો કાન

મારા હ્રદયકમળમાં છે તુ ક્રિષ્ન
કદીક જ્યોત ફેલાવજે તો ક્રિષ્ન

મારા પ્રત્યેક સ્પર્શમાં છે તુ માધવ
કદીક ઝાંકળ પ્રસરાવજે તો માધવ

મારા જીવનની ધુરા છે તુ ગિરધર
કદીક ધરા પર પધારજે તો ગિરધર ક્રિષ્ન સંગાથે
chauhardik3746

Chau Hardik

New Creator

ક્રિષ્ન સંગાથે