Nojoto: Largest Storytelling Platform

સંબંધો માં પડેલી તિરાડ ને સાંધવાનો કોઈ સોય દોરો હશ

સંબંધો માં પડેલી તિરાડ ને સાંધવાનો કોઈ સોય દોરો હશે ?
અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ની પાતળી રેખા પારખવા ની 
કોઈ યુક્તિ હશે ?
છૂટેલા શબ્દો ના તીર ભાથા માં
પાછા કેમ ના જાય ?
ઘાયલ થયેલા વિશ્વાસ ને ઉગરવાની
કોઈ ક તો દવા હશે ?
સપ્તપદી ના વચનો પર ના
બાવા જાળાં ખંખેરી ને નવી
શરૂઆત કરવા ની
કોઈ તો વિધિ હશે ?




 #નવી_શરૂઆત 
#yqમોટાભાઈ 
#yqgujratiquotes 
#gujjuneeta
#yqgujaratipoems
સંબંધો માં પડેલી તિરાડ ને સાંધવાનો કોઈ સોય દોરો હશે ?
અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ની પાતળી રેખા પારખવા ની 
કોઈ યુક્તિ હશે ?
છૂટેલા શબ્દો ના તીર ભાથા માં
પાછા કેમ ના જાય ?
ઘાયલ થયેલા વિશ્વાસ ને ઉગરવાની
કોઈ ક તો દવા હશે ?
સપ્તપદી ના વચનો પર ના
બાવા જાળાં ખંખેરી ને નવી
શરૂઆત કરવા ની
કોઈ તો વિધિ હશે ?




 #નવી_શરૂઆત 
#yqમોટાભાઈ 
#yqgujratiquotes 
#gujjuneeta
#yqgujaratipoems
neeta6811986202962

Neeta

New Creator