Nojoto: Largest Storytelling Platform

Soul calling... જ્યારે નિર્જીવ વસ્તુઓ સાથેની વાત

Soul calling... 

જ્યારે નિર્જીવ વસ્તુઓ સાથેની વાતચીત 
તમને મુશ્કેલી નો સામનો કરતા શીખવી જાય
તમારી મુશ્કેલીઓનો હલ બતાવતી થઈ જાય,
તમને દુઃખમાં પણ સુખનો અહેસાસ કરાવી જાય
ત્યારે સમજવાનું કે તમે તમારી અંતરાત્માને 
સાંભળવાનું શરૂ કરી દીધું છે, 
કારણ કે નિર્જીવ વસ્તુતો બોલી શકતી નથી.
©Vibrant_writer જ્યારે #નિર્જીવ વસ્તુઓ સાથેની 
#વાતચીત 
તમને મુશ્કેલી નો સામનો કરતા શીખવી જાય
તમારી #મુશ્કેલી ઓનો હલ બતાવતી થઈ જાય,
તમને #દુઃખ માં પણ #સુખ નો અહેસાસ કરાવી જાય
ત્યારે સમજવાનું કે 
તમે તમારી #અંતરાત્મા ને સાંભળવાનું શરૂ કરી દીધું છે, 
કારણ કે નિર્જીવ વસ્તુતો બોલી શકતી નથી.
Soul calling... 

જ્યારે નિર્જીવ વસ્તુઓ સાથેની વાતચીત 
તમને મુશ્કેલી નો સામનો કરતા શીખવી જાય
તમારી મુશ્કેલીઓનો હલ બતાવતી થઈ જાય,
તમને દુઃખમાં પણ સુખનો અહેસાસ કરાવી જાય
ત્યારે સમજવાનું કે તમે તમારી અંતરાત્માને 
સાંભળવાનું શરૂ કરી દીધું છે, 
કારણ કે નિર્જીવ વસ્તુતો બોલી શકતી નથી.
©Vibrant_writer જ્યારે #નિર્જીવ વસ્તુઓ સાથેની 
#વાતચીત 
તમને મુશ્કેલી નો સામનો કરતા શીખવી જાય
તમારી #મુશ્કેલી ઓનો હલ બતાવતી થઈ જાય,
તમને #દુઃખ માં પણ #સુખ નો અહેસાસ કરાવી જાય
ત્યારે સમજવાનું કે 
તમે તમારી #અંતરાત્મા ને સાંભળવાનું શરૂ કરી દીધું છે, 
કારણ કે નિર્જીવ વસ્તુતો બોલી શકતી નથી.