Nojoto: Largest Storytelling Platform

"કાલ હોય કે ના હોય" જીવવો છે આજનેે તારી સાથે શુ

"કાલ હોય કે ના હોય"

જીવવો છે આજનેે તારી સાથે 
શુ ખબર કાલ હોય કે ના હોય,

તારી સાથે વિતાવેલ દરેક સમયને દિલમાં સાચવી રાખવો છે 
શું ખબર કાલે આ સાથ હોય કે ના હોય,

કહેવું છે આજે કે તું તારા માટે કેટલી ખાસ છે 
શુ ખબર કાલ હોય કે ના હોય,

કહેવી છે દિલ ની વાત તને 
શું ખબર કાલ હોય કે ના હોય,

તારી "હા" કે "ના" કહી દે અત્યારે જ 
શુ ખબર કાલ હોય કે ના હોય...

-🖊વિજય #kal_hoy_na_hoy #gujaratikavita #gujaratiquetos #gujarati