Nojoto: Largest Storytelling Platform

તારા વિશે શું લખું ? શ્વાસ લખું ધબકાર લખું ? કે

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું 
ધબકાર લખું ? 
કે 
કણેકણમાં અનુભવાતી હૂંફાળી હાશ લખું..??

ચાલ પ્રિયે
તારે નામ હું પૂરેપૂરી મારી જાત લખું💕

©SURESH
  #diary
parmarsuresh6662

SURESH

New Creator

#diary #Love

126 Views