Nojoto: Largest Storytelling Platform

મન થાક્યું છે તો એને જરા આરામ કરવા દે, આમ સળી કરે

મન થાક્યું છે તો
એને જરા આરામ કરવા દે,
આમ સળી કરે તું
ને સળવળાટનો આરોપ તો એને ના દે,
હસવું કે રડવું એ
આજે તું એને જાતે નક્કી કરવા દે,
લાગણીઓ તમારા બંનેની
તો કેમ તું એનેય અનુભવવા ના દે,
તું એની હળવાશ ઉંચકવા
થોડીવાર બધા ભાર‌ હેઠા મૂકી દે,
કહે આજે સમય બધો એનો
બીજા કશાયને તું આવવા ના દે,
મન થાક્યું છે તો
એની સાથે તુય આરામને આવકાર દે. 🧡📙📙👍🏻
#મનનીવાતો #emotions #pouryourheartout #feelallyoucan #selflove #life #gujaratipoems #grishmapoems
મન થાક્યું છે તો
એને જરા આરામ કરવા દે,
આમ સળી કરે તું
ને સળવળાટનો આરોપ તો એને ના દે,
હસવું કે રડવું એ
આજે તું એને જાતે નક્કી કરવા દે,
લાગણીઓ તમારા બંનેની
તો કેમ તું એનેય અનુભવવા ના દે,
તું એની હળવાશ ઉંચકવા
થોડીવાર બધા ભાર‌ હેઠા મૂકી દે,
કહે આજે સમય બધો એનો
બીજા કશાયને તું આવવા ના દે,
મન થાક્યું છે તો
એની સાથે તુય આરામને આવકાર દે. 🧡📙📙👍🏻
#મનનીવાતો #emotions #pouryourheartout #feelallyoucan #selflove #life #gujaratipoems #grishmapoems