Nojoto: Largest Storytelling Platform

પ્રતીક્ષા કોઈ ની પણ ના કરજે બેહદ ગગન, કહી ને જાય છ

પ્રતીક્ષા કોઈ ની પણ ના કરજે બેહદ ગગન,
કહી ને જાય છે કિન્તુ પરત કોઈ ફરતા નથી, જેમણે કઈ સાથ ન છોડવાની કસમ ખાધી હતી,
 એ હવે રસ્તા માં પણ ક્યાય સામાં મળતા નથી.
" ગગન "

©Gautam Vaghela
  #khoj

#khoj #Poetry

162 Views