મિત્રતા એટલે મિત્રતાની પણ પેલે પાર.. આરપાર... સામે કિનારે ઉભેલ એક "માણસ" લઈને દિલના કોથળા માં.... ભરપૂર શાશ્વત પ્રેમ અપાર... © ONE SOUL ARMY #FRIENDSHIPDAYGIFTQUOTE #4thAugust2019 #onesoularmy @onesoularmy