ફૂલની ફોરમ અહીં અકબંધ છે.... મારી કિતાબમાં તું શબ્દો મહીં જીવંત છે! હતો ભલેને સંબંધ અરસપરસ છેહનો.... પીળાં પડેલાં પાનાં વચ્ચે પ્રણય હજી અનંત છે! #yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas PC - #pinterestimage