Nojoto: Largest Storytelling Platform

દુનિયા આખી ક્યાં માંગી મન મારો હિસ્સો જ તો ઝંખતું

દુનિયા આખી ક્યાં માંગી
મન મારો હિસ્સો જ તો ઝંખતું 
પણ એ ટુકડા માટે
દુનિયાભરનું વ્હાલ મને
એટલે કદાચ દુનિયાને ડંખતું. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #feelings #love #musingtime #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems