Nojoto: Largest Storytelling Platform

જોને દિલમાં મારાં કેવું રમખાણ છે .. છે તું મારી તો

જોને દિલમાં મારાં કેવું રમખાણ છે ..
છે તું મારી તોય માંગે પ્રમાણ છે ..

સઘડી ખુશી છે તારી મારાં થકી ..
એ વાતની તો તનેય સારી રીતે જાણ છે ..
જોને દિલમાં મારાં કેવું રમખાણ છે ..
છે તું મારી તોય માંગે પ્રમાણ છે ..

સઘડી ખુશી છે તારી મારાં થકી ..
એ વાતની તો તનેય સારી રીતે જાણ છે ..
jagrutpatel3964

jagrut patel

New Creator