હેપ્પી ન્યુ યર 2022. પુરી થાય તમારી દરેક વિશ. પ્રભુના ચરણોમાં રહે શીશ. તમારું સ્વાસ્થય રહે તંદુરસ્ત. તમે રોજ રહો જીવનમાં મસ્ત. તમે રહો સેવા કાર્યમાં વ્યસ્ત. હસતાં રમતા રહો હંમેશા સ્વસ્થ. જીવનમાં ક્યારેય ન આવે કોઈ કષ્ટ. આવનારી દરેક તકોને તમે કરો વશ. ચારેય દિશાઓમાં થાય નામના મસ્ત. સાલ મુબારક 2022. #happynewyear #2022royal #diwali