શું છે એવું જે મુજમાં ખૂટે છે કે તારી હાજરી મને સતત ખૂટે છે કે હવે મારી ધીરજ ખૂટે છે, બસ એક વાર તું કહી જા હજું થોડી રાહ, ને પછી જો આ મન ધૈર્યનો દરિયો બની કેવું અખૂટે છે. 🧡🖤🖤🧡 #મનનીવાતો #wait #patience #assurance #faith #longing #gujaratipoems #grishmapoems