Nojoto: Largest Storytelling Platform

શું છે એવું જે મુજમાં ખૂટે છે કે તારી હાજરી મને સત

શું છે એવું જે મુજમાં ખૂટે છે
કે તારી હાજરી મને સતત ખૂટે છે
કે હવે મારી ધીરજ ખૂટે છે,
બસ એક વાર તું કહી જા
હજું થોડી રાહ, ને પછી જો
આ મન ધૈર્યનો દરિયો બની
કેવું અખૂટે છે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #wait #patience #assurance #faith #longing #gujaratipoems #grishmapoems
શું છે એવું જે મુજમાં ખૂટે છે
કે તારી હાજરી મને સતત ખૂટે છે
કે હવે મારી ધીરજ ખૂટે છે,
બસ એક વાર તું કહી જા
હજું થોડી રાહ, ને પછી જો
આ મન ધૈર્યનો દરિયો બની
કેવું અખૂટે છે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #wait #patience #assurance #faith #longing #gujaratipoems #grishmapoems