ડર સામે છે પણ લાગતો નથી, લાગે આજે સામનો છે કે પછી, સમજાય ગયું છે કે એ કોઈ કામનો નથી. 😱😱 #fear #facingfears #letgooffears #thoughts #humannature #emotions #gujaratipoems #grishmapoems