Nojoto: Largest Storytelling Platform

સાંભળને ! તને મળવા હું પોતાને શોધું છું અને ક્યાંક

સાંભળને ! તને મળવા હું પોતાને શોધું છું
અને ક્યાંક અંધારામાં અજવાળું ઝંખું છું
કદાચ મળી જાય તું ફરી મને રસ્તામાં !
તો ગાંડો થઈને ફરી ડાહ્યો થવા મથું છું #lovequote #love #prem #onesidedlove #gujratishayri #gujju