ગમતામાં કે ગમતું કરવામાં, ખોવાઈ જવાની મજા જુદી છે. પણ, તારા હોવાની મજા પણ જરૂરી છે. Love yourself 🧡🧡 #હુંમનેગમુ #selflove #loveyourself #ownyourself #iforme #notsorandomthoughts #gujaratipoems #grishmapoems