Nojoto: Largest Storytelling Platform

idea quotes in Hindi કન્ફ્યુઝન નંબર - ૨ સાચા મનથી

idea quotes in Hindi કન્ફ્યુઝન નંબર - ૨

સાચા મનથી ચુસ્તપણે પોતાના ધર્મનું પાલન કરી ભક્તિ કરવા વાળા સાધુઓ અને પંડિતોના જીવનમાં પણ નાનીમોટી અનેક મુશ્કેલીઓ હોય છે જ, અને પોતાની અનુકુળતા પ્રમાણે થોડીઘણી ભક્તિ કરવા વાળા કે પછી નાં કરવા વાળા સામાન્ય લોકોનાં જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ છે. તો શું ભક્તિ કરવી જરૂરી છે, કે નથી ? અને જો કરવી જરૂરી છે, તો કોની અને કેટલી કરવાની? અને ભક્તિ કર્યા બાદ જીવનમાં ફરક પડશે જ એની ગેરંટી કોણ આપશે?

©દિલની દલીલો #gujaratiquotes #Superstition #Mythology #MyThoughts #Confusion