Nojoto: Largest Storytelling Platform

લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે.. જ્યારે આવે ત્યારે ર

લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે..
જ્યારે આવે ત્યારે રડાવીને જાય છે..

હું કહુ છુ દુ:ખ સારૂ હોય છે..
 જ્યારે આવે છે ત્યારે કંઈક નવું શીખવાડીને જાય છે..
લોકો કહે છે દુ:ખ ખરાબ હોય છે..
જ્યારે આવે ત્યારે રડાવીને જાય છે..

હું કહુ છુ દુ:ખ સારૂ હોય છે..
 જ્યારે આવે છે ત્યારે કંઈક નવું શીખવાડીને જાય છે..