ના જાણે કેટલુંયે સમજતો ને સમજાવતો પણ એકાદ ના સમજાય કે ના સમજાવી શકાય એવી વાત પર અટકલો રહેતો હું માનવી. 🧡🖤🖤🧡 #મનનીવાતો #beinghuman #humannature #emotions #feelings #gujaratipoems #grishmadiary #grishmapoems