હું તને પ્રેમ કરું છું.વ્હાલા..કહેવું સહેલું છે. પણ નિભાવવું મુશ્કેલ પડે છે સાબિત કરતા જિંદગી ટૂંકી પડે.. .................................................................... માફ કર કહેવું ને માફી માંગવી. બોલ સાથે જ મન પર ભાર બહુ પડેછે પરંતુ વિશ્વાસ ઘટતો જાય છે સમય સાથે #thinkofmind#hugujarati#bolnopadkar