ચા ની ચુસ્કી ના.એ શ્વાદ હતો મારી માં ના હાથ નો, બાકી ચા તો આજે પણ એ જ પિવ છું. એ શ્વાદ હતો મારા પાપા પાસેથી ભૂતકાળ ની વાતો સાંભળવાનો, બાકી ચા ની ચુસ્કી તો આજે પણ એવી જ ભરું છું. #ચાનીચુસ્કી