Nojoto: Largest Storytelling Platform

ખબર નહિ તારી એ આવતી કાલ ક્યારે આવશે ? જેની રાહ

ખબર નહિ  તારી એ  આવતી કાલ  ક્યારે  આવશે ?
જેની રાહ જોઈ મારી  આજ  વીતી જાય છે
એમ તો બહુ હતાશાઓ થી હારી ચૂકેલો છું હું ,
પણ તારી આવવાની આશા એ બધા થી જીતી જાય છે,,

©A P #આશા
ખબર નહિ  તારી એ  આવતી કાલ  ક્યારે  આવશે ?
જેની રાહ જોઈ મારી  આજ  વીતી જાય છે
એમ તો બહુ હતાશાઓ થી હારી ચૂકેલો છું હું ,
પણ તારી આવવાની આશા એ બધા થી જીતી જાય છે,,

©A P #આશા
ap9270921974488

A P

New Creator