ખબર નહિ તારી એ આવતી કાલ ક્યારે આવશે ? જેની રાહ જોઈ મારી આજ વીતી જાય છે એમ તો બહુ હતાશાઓ થી હારી ચૂકેલો છું હું , પણ તારી આવવાની આશા એ બધા થી જીતી જાય છે,, ©A P #આશા