Nojoto: Largest Storytelling Platform

પ્રખ્યાત મેળવી જ્ઞાન અમે રહ્યા અજ્ઞાત, અમારા જ્ઞાન

પ્રખ્યાત મેળવી જ્ઞાન અમે રહ્યા અજ્ઞાત,
અમારા જ્ઞાન ની સાક્ષી આ રાત.
ચાહો છો જેને  એ મારી છે જાત,
ભલે ને એ હોય બીજા નામ થી પ્રખ્યાત
પ્રખ્યાત મેળવી જ્ઞાન અમે રહ્યા અજ્ઞાત,
અમારા જ્ઞાન ની સાક્ષી આ રાત.
ચાહો છો જેને  એ મારી છે જાત,
ભલે ને એ હોય બીજા નામ થી પ્રખ્યાત