*શું તમે ક્યારેય આ પશ્વિમદેશોનાં ફિલોસોફર વિચારકોને વાંચ્યા છે...??* _____________________________ Ravikant Parmar *૧, લિયો ટોલ્સટૉય.(૧૮૨૮ - ૧૯૧૦)* 👉હિન્દુ અને હિન્દુત્વ જ એક દિવસ દુનિયાપર રાજ કરશે,,કારણકે એમાં ગ્યાન અને બુધ્ધિનું સંયોજન છે. *૨, હાબર્ટ વૅલ્સ (૧૮૪૬ - ૧૯૪૬)* 👉હિન્દુત્વનું પ્રભાવીકરણ લાગું થાય ત્યાં સુધીમાં કેટલીય પેઢીઓ અત્યાચાર સહન કરશે..ત્યારે સમગ્ર માનવજાત એમના તરફ આકર્ષિત થઇ જશે, એ જ દિવસે સંસાર આબાદ થશે. સલામ એ દિવસને. *૩, આલ્બર્ટ આઇન્સટાઇન (૧૮૭૯ - ૧૯૫૫)* 👉હું સમજું છું કે હિન્દુઓ એ પોતાની બુદ્ધિ અને જાગૃતતા ના માધ્યમથી તે કર્યુ જેને યહૂદીઓ નથી કરી શક્યા, હિન્દુત્વમાં જ તે શક્તિ છે જેનાથી શાંતિ સ્થાપિત થઇ શકશે. *૪, હ્યુંસ્ટન સ્મિથ (૧૯૧૯ - ૧૯૮૫)* 👉જે વિશ્વાસ સ્વયં પર છે અને આ સ્વયંથી સારું જો કાંઇ દુનિયામાં છે તો તે હિન્દુત્વ છે, પણ એના માટે આપણે આપણા દિલ અને દિમાગ જો સ્વયં માટે ખોલીશુ તો ભલાઇ તેમાં જ છે. *૫,માઇકલ નાસ્ત્રૈ દમાસ (૧૫૦૩ - ૧૫૬૬)* 👉હિન્દુત્વ જ યૂરોપમાં શાસક ધર્મ બનશે,યૂરોપનું પ્રસિધ્ધ શહેર હિન્દુ રાજધાની બની જશે. *૬, બર્ટેન્ડ રસૅલ (૧૮૭૨ - ૧૯૭૦)* 👉મેં હિન્દુત્વ ને વાંચ્યો સમજ્યો અને જાણ્યું કે આ સારી દૂનિયા સારી માનવતાનો ધર્મ બનવા લાયક મોંખરે છે, હિન્દુત્વ આખા યૂરોપ ખંડમાં ફેલાશે અને હિન્દુત્વના મોટા વિચારકો સામે આવશે, એક દિવસ એવો આવશે કે હિન્દુ જ દુનિયાની વાસ્તવિક ઉત્તેજના હશે. *૭, ગોસ્ટા લોબોન (૧૮૪૧ - ૧૯૩૧)* 👉હિન્દુ જ સૂલેહ અને સુધારાની વાત કરે છે, સુધારાનાં જ વિચારોની સરાહના ઈસાઈઓ ને આમંત્રિત કરે છે. *૮, જ્યોર્જ બર્નાડ શૉ (૧૮૫૬ - ૧૯૫૦)* 👉આખું જગત એક દિવસ હિન્દુ ધર્મ સ્વીકાર કરી લેશે, અગર વાસ્તવિક નામથી સ્વીકાર ન કરી શકે તો રૂપક નામથી સ્વીકાર કરી લેશે, પશ્વિમ એક દિવસ હિન્દુ સ્વીકાર કરશે,અને હિન્દુ જ દુનિયામાં ભણેલા ગણેલા લોકોનો ધર્મ હશે. *૯, જોહાન ગીથ (૧૭૪૯ - ૧૮૩૨)* 👉આપણે બધાએ હમણાં કે પછી હિન્દુ ધર્મ સ્વીકાર કરવો જ પડશે, આ અસલી ધર્મ છે, મને કોઇ હિન્દુ કહેશે તો ખરાબ નહીં લાગે, હું આ સત્ય વાતનો સ્વીકાર કરું છું. *Plz share to all ur links* Hinduism is the Supreme Wisdom in the world