Nojoto: Largest Storytelling Platform

મેચની છેલ્લી ઓવરમાં છેલ્લે બોલે મારે સિક્સર. પોતાન

મેચની છેલ્લી ઓવરમાં છેલ્લે બોલે મારે સિક્સર.
પોતાના જ જુના રિકોર્ડ તોડીને બને મેચ ફીનીશર.
અલગ અંદાજમાં રમીને બને તું શેર.
હસતા મોઢે તું કરે ટીમના દરેક સભ્યની કેર.
તારા આગમનથી પબ્લિકમાં ફરે લહેર.
ગમે તેવી મેચ હોય તું વરસાવે પોતાની હસીનો કહેર.
માહીના ઉપનામથી 7માં નંબરે મારે શોટ.
ભલભલા બાપના બેટા બની જાય તારી સામે ઢેર.
આ એક જ મારા ઇન્ડિયાનો માહી શેર. #ipl2021 #cskwins