Nojoto: Largest Storytelling Platform

અટકીને બેસી પડેલી જિંદગી હવે થાળે પડી. અને ફરી, બધ

અટકીને બેસી પડેલી જિંદગી
હવે થાળે પડી.
અને ફરી,
બધું થાળે પાડવાની
રોજિંદી દોડમાં નીકળી પડી. 🚴🚴
#settling #settlingtounsettle #routine #life #unlock #grishmapoems #yqbaba #yqmotabhai
અટકીને બેસી પડેલી જિંદગી
હવે થાળે પડી.
અને ફરી,
બધું થાળે પાડવાની
રોજિંદી દોડમાં નીકળી પડી. 🚴🚴
#settling #settlingtounsettle #routine #life #unlock #grishmapoems #yqbaba #yqmotabhai