"Karma works" કર્મો કામ કરી જાય છે એ ખરું પણ હવે karma works instantly! એમ કહેવું જોઈએ, કેમકે હવે જેવું કરો એવું પામો એ પણ ઇન્સ્ટન્ટલી! કેમ એવું? કેમકે પહેલા જેમ હિસાબો ચોપડામાં લખતા એમ કર્મો લખાતા હશે એટલે વાર લાગતી હવે તો બધા હિસાબો એક એક સેકન્ડમાં થઈ જાય છે તો કર્મ કેમ રાહ જુવે? દરેક કરેલા કર્મ ,બોલેલા શબ્દોનું વળતર ઇન્સ્ટંટ મળે છે જોયું છે આ એટલે જ લખાય છે, તો કર્મો કરતા, શબ્દો બોલતા વિચાર કરવો કે આ પાછું વાળશે કુદરત તો હું સહન કરી શકીશ ખરું?... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #yqgujarati #yqmotabhai #gujju