Nojoto: Largest Storytelling Platform

નજર મેળવીશું ને ખોવાઈ જાશું કથાઓ બનીશું ને ચર્ચાઈ

નજર મેળવીશું ને ખોવાઈ જાશું
કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું
કહી દો કે મંજુર છે પ્રેમ તારો,
હુકુમત કરી કાળ પર છાઈ જશું
વસંતો ના જોબન ને લાલી તો મળશે
ભલે! રક્ત સીચીને કરમાઈ જાશું
તમે ઋણ કાઢ્યા કરો સાત ભવ નું
ન પહોચી વળશે તો વેચાઈ જાશું
સભા પર કરો એક પારેખ -દ્રિષ્ટિ
હજારો ને લાખો માં પરખાઈ જાશું
ગગન માં ઝગીશું સિતારા બનીને
અગર આસુઓ થઇ ને વેરાઈ જાશું
ગમે તેમ જીવી જશું તોય અંતે
બહુ શાન થી શૂન્ય વિસરાઈ જશું....

-' શૂન્ય ' પાલનપુરી

©Khwahish #Simply You 🎈

#allalone
નજર મેળવીશું ને ખોવાઈ જાશું
કથાઓ બનીશું ને ચર્ચાઈ જાશું
કહી દો કે મંજુર છે પ્રેમ તારો,
હુકુમત કરી કાળ પર છાઈ જશું
વસંતો ના જોબન ને લાલી તો મળશે
ભલે! રક્ત સીચીને કરમાઈ જાશું
તમે ઋણ કાઢ્યા કરો સાત ભવ નું
ન પહોચી વળશે તો વેચાઈ જાશું
સભા પર કરો એક પારેખ -દ્રિષ્ટિ
હજારો ને લાખો માં પરખાઈ જાશું
ગગન માં ઝગીશું સિતારા બનીને
અગર આસુઓ થઇ ને વેરાઈ જાશું
ગમે તેમ જીવી જશું તોય અંતે
બહુ શાન થી શૂન્ય વિસરાઈ જશું....

-' શૂન્ય ' પાલનપુરી

©Khwahish #Simply You 🎈

#allalone
khwahish1433

Khwahish

New Creator