જીવન માં તમે કોના પ્રભાવ માં છો એ સમજવુ ઘણું મહત્વ નું છે કારણ કે કોઈક નો તમારા પર નો પ્રભાવ ધીમે ધીમે તમારો સ્વભાવ બની જાય છે ©Zindgi #influence