ક્ષણે ક્ષણે બદલાતું મન, એક ક્ષણમાં બીજી ક્ષણ સાથે વાદ કરતા કંઈ કેટલીયે ક્ષણોમાં અટવાતું મન. પણ જે ક્ષણને સ્વીકારતું, એ ક્ષણને પામતુ મન. 🖤🖤 #મનનીવાતો #beingpresent #runningthoughts #humannature #seizethemoment #carpediem #yqmotabhai #grishmapoems