Nojoto: Largest Storytelling Platform

છબીમાં કેદ કરવાનું મન ન થાય આંખોમાં ભરી રાખુ તોય મ

છબીમાં કેદ કરવાનું મન ન થાય
આંખોમાં ભરી રાખુ તોય મન ના ભરાય
ત્યારે શબ્દોમાં એ દ્રશ્યને સાચવવાની કોશિશમાં 
ક્યારેક મારું મન આબેહૂબ ઝીલાય
ને મારી લાગણીઓ જ્યાં રહી શકે
એવી એક જગ્યા એક કવિતા સર્જાય. 🧡📙📙🧡
#emotions #feelings #moments #loveforwords #poemaboutpoem #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems