હોસ્પિટલ??? હા હોસ્પિટલ.. છેલ્લા ૪ મહિના થી હું દાખલ હતો લીવર ની સર્જરી થયેલી માટે..અચાનકજ મન્દ અવાજ માં કીધું સોરી સંગાથ બીજાનો ગુસ્સો તારા પર ઉતરી ગયો , મે કહ્યુ કઈ વાંધો નહિ હાથ મિલાવી કહ્યું હું સંગિની.. હાલજ અહીંયા આવી છું નોકરી માટે.અને તમે શું કરો છો? મારું પછી કહીશ પેહલા તમે કોફી પીવો ..અને થોડા શાંત થાવ એને કહ્યું મને હું ચા લયશ.. કોફી નહી.. પછી તો શું હતું ..શરૂવાત થાય છે અમારી 😘ચા કોફી અને તું....😘 #ચા #કોફી #અને #તું