Nojoto: Largest Storytelling Platform

સંબંધોને મહત્વ આપવામાં મારા જીવનના કિંમતી પળો ખોઈ

સંબંધોને મહત્વ આપવામાં મારા જીવનના કિંમતી પળો ખોઈ આવ્યો. વિશ્વાસ કર્યો પોતાની જાત કરતાં બીજા માથે આજે એના જ ખાતર દુનિયા સાથે સંબંધ તોડી આવ્યો. છતાં આજે એમને હું ખોટો લાગ્યો. ખરેખર આજે મારી જાતને કિંમત વગરના બજારમાં વેચી આવ્યો.
                   - A.D.HIRPARA  #gujarati #collab #love #yqdidi #yqbhaijaan #yqbaba #surat #gujarat

hirparaamit3298

hirpara amit

Bronze Star
New Creator