Nojoto: Largest Storytelling Platform

પવનની લહેરખીઓ વહેતી રહેતી, મન વિચારોમાં વહેતું રહે

પવનની લહેરખીઓ વહેતી રહેતી,
મન વિચારોમાં વહેતું રહેતું,
ક્યારેક અચાનક સુખદુઃખમા મન જરા થોભતું,
ત્યારે આવતી-જતી લહેરખીઓના સ્પર્શે,
પોતાના શ્વાસ સાથેય સંવાદ કરતુ. 💜💜
#મનનીવાતો #thoughts #soothingwind #pausewithawind #livinginthemoment #peace #yqmotabhai #grishmapoems