પવનની લહેરખીઓ વહેતી રહેતી, મન વિચારોમાં વહેતું રહેતું, ક્યારેક અચાનક સુખદુઃખમા મન જરા થોભતું, ત્યારે આવતી-જતી લહેરખીઓના સ્પર્શે, પોતાના શ્વાસ સાથેય સંવાદ કરતુ. 💜💜 #મનનીવાતો #thoughts #soothingwind #pausewithawind #livinginthemoment #peace #yqmotabhai #grishmapoems