વણથંભી આ સફરમાં, ખોવાઈ જતા ઘણા સપના. જ્યારે જ્યારે લાગે ભુલાઈ ગયા, ત્યારે નીંદર પહેલા આંખોમાં આવી અંજાઈ જતા. તો ક્યારેક કોઈકના સફળ સ્વપ્નની વાર્તાના અંતે, મને ખુલ્લી આંખોએ જગાડી જતા. જાણે કહેતા જીવી લે અમને પણ, પૂરી થઈ જાય આ સફર એ પહેલાં. 🧡🧡 #dreams #forgottondreams #passion #thingsyoulove #pathyoulove #yqbaba #yqmotabhai #grishmapoems