Nojoto: Largest Storytelling Platform

મારું ગામડું ગાજે છે ગીત જ્યાં હેતનાં રે

                       રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું...
નદીઓના ધીમા મીઠાં નિર રે 
                         રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું.... મારું ગામડું