અજાણ્યો છે રસ્તો વાર થોડી લાગશે પણ હવે મંઝિલ એટલી જાણીતી છે કે ભૂલી પડીશ કોઈ વળાંકે તો એ સામેથી લેવા આવશે. ❤️❤️ #lovepoem #journey #destination #roadtolife #gujaratipoems #grishmalovepoems #grishmapoems