વિશ્વાસ રાખી મુજ પર વિશ્વાસ !પ્રેમ કેરા પહાડ ચડી જા તુ , અશક્ય કાઈ નથી !"જગત " રાખી મુજ હૃદય પર હાથ ખુદ ને પામી જા તુ... --"જગત " #faith #saul mr.writer