Nojoto: Largest Storytelling Platform

પ્રભુ એ આપેલી જિંદગી છે તમે મારી. પ્રભુ પાસે માંગે

પ્રભુ એ આપેલી જિંદગી છે તમે મારી.
પ્રભુ પાસે માંગેલી પ્રાર્થના છે મારી.
શિવના દર્શનથી મળેલી અણમોલ ભેટ છે મારી.
આજે જન્મદિનની ભેટમાં આપેલ જિંદગાની છે મારી. #lovequote #bdpoetry
પ્રભુ એ આપેલી જિંદગી છે તમે મારી.
પ્રભુ પાસે માંગેલી પ્રાર્થના છે મારી.
શિવના દર્શનથી મળેલી અણમોલ ભેટ છે મારી.
આજે જન્મદિનની ભેટમાં આપેલ જિંદગાની છે મારી. #lovequote #bdpoetry