Nojoto: Largest Storytelling Platform

"ભક્તિ" ➖️➖️ હું, મારાથી- ભાગવા લાગી. જાણે, મનમા

"ભક્તિ"
 ➖️➖️
હું,
મારાથી-
ભાગવા 
લાગી.
જાણે,
મનમાં
ભક્તિ જાગી.
લાગે, 
સંસારની આસક્તિ 
જીવે ત્યાગી.
✍️જયા.જાની.તળાજા."જીયા"


 "ભક્તિ" # your quote
"ભક્તિ"
 ➖️➖️
હું,
મારાથી-
ભાગવા 
લાગી.
જાણે,
મનમાં
ભક્તિ જાગી.
લાગે, 
સંસારની આસક્તિ 
જીવે ત્યાગી.
✍️જયા.જાની.તળાજા."જીયા"


 "ભક્તિ" # your quote